💠શું તમે જાણો છો ??જાણવા જેવું
👉 જો તમે વાતો કરતા-કરતા તમારા બેગ દોસ્તોને સોંપો તો વધુ પડતા લોકો વગર વિચાર્યે બેગ લઈ લે છે.
👉YOU TUBE પર દર મીનીટે 400 કલાકના વીડિયોઝ અપલોડ કરવામાં આવે છે.
👉શનિ ગ્રહનું નામ કૃષિના રોમન દેવતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
👉યુરેનસ ગ્રહનું નામ ગ્રીક દેવતાના નામ પરથી રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે યુરેનસ શનિનો પિતા છે.
👉એક વાઘનો વજન 300 કિલો અને લંબાઈ 13 ફૂટ સુધીની હોય છે.
👉દર મહિને લગભગ 6000 નવા કમ્પ્યુટર વાયરસ બનાવવામાં આવે છે
👉હંસ હંમેશા ઝુંડમાં રહે છે. તેમાંથી જો એકનું પણ મોત થઇ જાય તો બીજાની મરવાની સંભાવના વધી જાય છે. તેથી જ હંસને સાચા પ્રેમની મિસાલ માનવામાં આવે છે.
👉સ્વર્ણ મંદિરમાં દરરોજ 1,00,000 લોકોને મુફત લંગર કરાવવામાં આવે છે.
👉શિમલાને દેશનું સૌથી યુવાન શહેર માનવામાં આવે છે. કારણ કે, અહિં 55 ટકા લોકોની ઉંમર 16થી 55 વર્ષની વચ્ચે છે.
👉દુનિયામાં માત્ર 2 લોકોને કોકા-કોલા બનાવવાની રીત ખબર છે. તે બંનેને સાથે યાત્રા કરવાની પણ મનાઇ છે.
👉વિચારોને રોકવા અસંભવ છે.
👉માછલીના સેવનથી IQ લેવલમાં વધારો થાય છે.
👉ઊંઘ ભગાવવા માટે સફરજન કૉફી કરતા વધુ અસરકારક હોય છે.
👉ધરતી પર માણસ અને ડોલ્ફિન્સ એવી બે પ્રજાતિ છે જે પોતાના આનંદ માટે ???નો સહારો લે છે.
👉ડ્રગ લોર્ડ Pablo Escobar પોતાના પૈસાને બાંધવા માટે રબર બેંડ પર દર મહિને $2500 ખર્ચ કરતો હતો.
👉આપણા પેટમાં એક એસિડ હોય છે જે રેઝર બ્લેડને પણ પચાવી લેશે. તેનું નામ છે Hydrochloric acid છે.
👉સેંકડો વર્ષ પહેલા કેરલમાં નીચી જાતિની મહિલાઓને સ્તન ઢાંકવા માટે ટેક્સ આપવો પડતો હતો
👉માત્ર જોન નામના અંગ્રેજે જ રાણી લક્ષ્મીબાઇનો ચહેરો જોયો હતો. આ અંગ્રેજ પાસે રાણી લક્ષ્મીબાઇએ પોતાનો કેસ લડાવ્યો હતો.
👉દરરોજ વિશ્વમાં લગભગ 5 લાખ કલાક કેપ્ચા કોડ લખવામાં ખરાબ થાય છે.
👉લગ્ન કર્યા બાદ દંપતિ ત્રીજા વર્ષમાં સૌથી વધુ ખુશ હોય છે.
👉દેડકા આપણી જેમ પાણી નથી પીતા પરંતુ ત્વચા વડે ચૂસી લે છે.
👉ADIDAS અને PUMA બનાવનાર બંને ભાઇ-ભાઇ હતા.
👉ધરતી પર એટલા કીડા છે કે જો ભાગ પાડવામાં આવે તો દરેક માણસના ભાગમાં 17 કરોડ કીડાઓ આવશે.
👉નોર્થ કોરિયાનો સ્થાપક kim ||-Sung તે જ દિવસે પેદા થયો હતો જે દિવસે ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું.
👉એક વ્યક્તિ જેનું નામ હતું Charles Osborne. તેની હેડકી સતત 68 વર્ષ સુધી બંધ નહોતી થઇ.
👉ફ્રેંચ લેખક Michel Thalerએ એક નોવેલ લખી જેમાં એક પણ Verb ન હતો.
👉વિશ્વના ટોપ 85 લોકો પોસે દુનિયાના 3.5 અરબ લોકોથી પણ વધુ પૈસા છે. એટલે કે અડધી જનસંખ્યાની બરાબર.
👉માત્ર 2 ટકા મહિલાઓ પોતાને સુંદર કહે છે એટલે કે પોતાના વખાણ કરે છે. બાકી તો બીજા પાસેથી વખાણની આશા રાખે છે.
👉આ દુનિયામાં 75 Trillion અમેરિકી ડોલર છે. જો તેને દુનિયામાં બધાને બરાબર આપવામાં આવે તો એક વ્યક્તિના ભાગમાં લગભગ $ 11,000 એટલે કે 7 લાખ રૂપિયા આવે.
👉રોલ્સ રોયસએ આજ સુધીમાં જેટલી કાર બનાવી તે પૈકી 75 ટકા આજે પણ સડકો પર છે.
👉જેટલા લોકો આજે ધરતી પર છે, 1970માં માત્ર તેના અડધા હતા. એટલે કે 48 વર્ષમાં જનસંખ્યા ડબલ થઇ ગઇ.
👉નર મધમાખી સેક્સ કર્યા બાદ મરી જાય છે.
☞Britney Spears એક અમેરિકન સિંગર, ડાંસર, એક્ટરએ જે પ્રેગ્નેંસી ટેસ્ટ યૂઝ કર્યો હતો, તે eBay પર $5001માં વહેંચાયો હતો.
👉વ્હેલ માછલી જો 30 મિનિટ પાણીમાં અંદર રહેશે તો મરી જશે.
☞1979માં સહારા રેગિસ્તાનમાં બરફ પડ્યો હતો.
☞પ્લેન દુર્ઘટનામાં મરવાની શક્યતા 1 કરોડ 10 લાખમાંથી એક છે.
☞દર સેકન્ડમાં પોર્ન પર $3,072 એટલે લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ થાય છે.
☞અલ્બર્ટ આઇન્સ્ટાઇનની આંખો આજે પણ ન્યૂયોર્કમાં સેફ બોક્સમાં રાખેલી છે.
☞1929 પહેલા બનેલી 90 ટકા અમેરિકન મૂવી ગૂમ થઇ ગઇ છે. એક કોપી પણ નથી રહી.
☞યૂટ્યૂબ પર બિલાડીઓનો સૌથી જૂનો વીડિયો વર્ષ 1894નો છે.
➡️1979માં સહારા રેગિસ્તાનમાં બરફ પડ્યો હતો.
➡️પ્લેન દુર્ઘટનામાં મરવાની શક્યતા 1 કરોડ 10 લાખમાંથી એક છે.
➡️દર સેકન્ડમાં પોર્ન પર $3,072 એટલે લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ થાય છે.
➡️અલ્બર્ટ આઇન્સ્ટાઇનની આંખો આજે પણ ન્યૂયોર્કમાં સેફ બોક્સમાં રાખેલી છે.
➡️1929 પહેલા બનેલી 90 ટકા અમેરિકન મૂવી ગૂમ થઇ ગઇ છે. એક કોપી પણ નથી રહી.
➡️યૂટ્યૂબ પર બિલાડીઓનો સૌથી જૂનો વીડિયો વર્ષ 1894નો છે.
🔹તમે ખુબ હસવાથી પણ મારી શકો છો.
🔹પ્રત્યેક 70માંથી 1 વ્યક્તિ નાકમાંથી નીકળતો પદાર્થ ખાય છે.
🔹બ્લોફીશ માછલીમાં 30 લોકોને મારી શકે તેટલું ઝેર હોય છે.
🔹તાજું જન્મેલું કાંગારું ચમચીમાં સામે જાય એટલું નાનું હોય છે.
🔹Eraserની શોધ પહેલાં પેન્સિલથી લખેલું ભૂંસવા માટે બ્રેડનો ઉપયોગ થતો હતો.
🔹દરેક 10 હજાર લોકોમાંથી 1નું એકાઉન્ટ Wikipedia પર પેજ છે.
👉બે બાળકોના જન્મ વચ્ચે સૌથી ઓછા સમયનો રેકોર્ડ 6 મહિના 10 દિવસનો હતો.
👉ફૂલોને સંગીત સંભળાવામાં આવે તો તે જલ્દી ઊગે છે.
👉સિતાર વાદ્દયંત્રને બનાવવા માટે કદ્દુ નો ઉપયોગ થાય છે.
👉LOVEને દર્શાવવા માટે HEART SYMBOL’ દિલ આકારનો પ્રયોગ ઇ.સ. 1250 થી થતો આવે છે.
👉આખી જિંદગીમાં આપણી તવ્ચા પોતાની જાતે 900 વખત બદલાય છે.
👉આપના શરીરમાં લગભગ 0.2 મિલિગ્રામ સોનું હોય છે. જેમાં વધુ સોનું આપના લોહીમાં હોય છે.
🔹સપ્ટેમ્બર 1995 પહેલા DOMAIN ફ્રિમાં રજીસ્ટર થતા હતા.
🔹ભારત એક માત્ર એવો દેશ છે. જ્યાં વસ્તુઓ પર તેની M.R.P લખવામાં આવે છે.
🔹YOU TUBE પર દરરોજ લગભગ 5 અરબ વીડિયો જોવામાં આવે છે.
🔹કેરળમાં ત્રીજા બાળકને જન્મ આપવા પર 10 હજારનો દંડ થાય છે.
🔹સુર્યમુખીનું ફુલ Radioactive wasteને પણ સાફ કરવાની ક્ષમતા ધરાવે છે.
🔹વાદળ મુખ્ય ત્રણ પ્રકારના હોય છે 1) CUMULUS CLOUD 2) STRATUS CLOUD 3) CIRRUS CLOUD.
☞ 2 કિલોનું સસલું 9 કિલોની કુતરા જેટલું પાણી પી શકે છે.
☞ ફેસબુક યુઝર્સ પોતાની સુવિધા અનુસાર 70 અલગ-અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી શકે છે.
☞ 1933માં સપ્તાહમાં બે વખત પ્રોગ્રામ ટીવી પર શરૂ થયા.
☞ હાથીઓને સ્વચ્છતા વધુ પસંદ છે તેથી તે દરરોજ ન્હાય છે.
☞ દુનિયાના બે નાના દેશ ન્યૂઝીલેન્ડ અને આઈસલેન્ડ તેમજ એન્ટાર્કટિકામાં સાપ જોવા મળતા નથી.
☞ પૃથ્વી પર 1 સેકન્ડમાં 100 વખત અને એક દિવસમાં 80.6 લાખ વખત અવકાશીય વિજળી પડે છે.
☞ કોઈ માણસને મારવા માટે મધમાખીના 1100 ડંખ પૂરતાં હોય છે.
☞ સુર્ય પ્રકાશના છેલ્લા ચાર કલાકમાં સૌથી વધુ ઈન્દ્રધનુષ દેખાય છે.
☞ પહેલી ડેટ પર જાવા માટે બુધવાર સારો માનવામાં આવે છે.
☞ મોર અલગ-અલગ પ્રકારના 11 અવાજ કાઢી શકે છે.
☞ 1976માં ભારતમાં TV પ્રસારણને ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યું.