નમસ્કાર મિત્રો,
હું નવિન કેશવજી જયપાલ મારા બ્લોગ માં આપ સૌ નું સ્વાગત છે,
મારો જન્મ ડીસેમ્બર ૧૯૬૮ ના ભુજ તાલુકાના નાગોર ગામે શ્રી કેશવજીભાઈ દેવશી જેપાર (ભગત ભાલાવારા)ને ત્યાં થયો અને મેં જૂની SSC સુધી અભ્યાસ કર્યો છે, તથા રેડીઓ મેકેનિક માં આઈ ટી આઈ કર્યો છે
મિત્રો,
મારા પિતાજી સરકારી જોબ માંથી નિવૃત થતા મારું પરિવાર અંજાર કચ્છ મુકામે ૧૯૮૨ માં સ્થાયી થયું અને હાલ માં કચ્છનાં અંજાર સહેર રહું છું .
મારા બ્લોગ નો હેતુ સમાજ ને ઉપયોગી થાય તે માટે નો છે અને યુટ્યુબ તથા આ બ્લોગ ના માધ્યમ થી આપના જ્ઞાન માં વધારો થાય એવું છે તો please મારી youtube ચેનલ ને Subscribe કરવા મારી નમ્ર વિનંતી જેથી હું નવા વિડીઓ અપલોડ કરું તો આપને મળી રહે .
ધન્યવાદ મિત્રો.
આપની જાહેરાત આવકાર્ય છે અમારો કોન્ટેક કરો jaypalnavin@gmail.com
હું youtube પર એક ચેનલ પણ ચલાવું છું. click here Navin Jaypal
——————————————–
मै आपको रिक्वेस्ट करता हु की please मेरी youtube चैनल को subscribe करे, मेरे विडिओ आपको को अच्छे लगे तो please लाइक और शेर करे क्योंकी, मै हमेशा आपके लिए टेक और सोसियल से जुड़े नए विडिओ उपलोड कर सकू आपकी एक क्लिक से मेरे टेक सम्बंधित विडिओ की जानकारी आपको मिलेगी
आपको youtube कोई चार्ज नहीं लगाने वाला है बस सिर्फ लॉग इन होना जरुरी है
please subscribe my youtube channel
“Navin Jaypal”
http://youtube.com/navinjaypal
Download My Blog’s Android App–DOWNLOAD