શ્રી કચ્છ મેઘવંશી મારૂ વણકર સમાજ ઉ.પ.ના હોદેદારો ની વરણી કરવામા આવી

અલખ સમાચાર તા.8.7.2018 તાજેતર માં પૂર્વ પ્રમુખશ્રી નું અવસાન થતાં ખાલી પડેલી જગ્યા માટે શ્રી કચ્છ મેઘવંશી મારું વણકર સમાજ ઉગમણું પરગણું ની પીથોરા દાદા ના પ્રાગણ મા સમાજની મિટિંગ 7 જુલાઈ ના રોજ મિટિંગ યોજાઈ જેમાં પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય હોદેદારો ની નીચે જણાવેલ નામો અનુસાર વરણી કરવા મા આવી શ્રી કચ્છ મેઘવંશી મારું વણકર … Continue reading શ્રી કચ્છ મેઘવંશી મારૂ વણકર સમાજ ઉ.પ.ના હોદેદારો ની વરણી કરવામા આવી

Advertisements

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

૧૧ જુલાઇ ૨૦૧૮, બુધવાર અંજાર ક્ચ્છ ■મેષ :- (અ.લ.ઇ) ધન સંબંધી વધારો થશે. સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે. માતાની તબીયત બાબતે સાચવવું. પરિસ્થિતીમાંથી માર્ગ મળશે. ■વૃષભ :- (બ.વ.ઉ) ઉત્સાહમાં વધારો થશે. ભાઈઓ અને પરિવારનાં સભ્યોનો સહકાર મળશે. અમુલ્ય વસ્તુ મેળવવાની ઇચ્છા પૂર્ણ થશે. આજનાં દિવસે આપે મહત્વપૂર્ણ નિર્ણય ના લેવાં. ■મિથુન :- (ક.છ.ઘ) આર્થિક સ્થિતિ મજબૂત બનશે. … Continue reading જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે

આજનો સુવિચાર

સુંદર સવાર ના નમસ્કાર ૮ જુલાઈ ૨૦૧૮ રવિવાર શુભ સવાર માનવી જયારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતુ નથી,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ બીજા પર મુકે છે. સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઇજ્જત … Continue reading આજનો સુવિચાર

આશા(નિરાશા)રામ અને રામ(કામ) રહીમ

આશારામ અને રામ રહીમ કેમ સપડાયા તેની એક સુંદર રૂપક કથા માંડો પડવા એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળીયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે ? એ જાણવાની ઇચ્છા બતાવી, એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ, ને પછી ચારે … Continue reading આશા(નિરાશા)રામ અને રામ(કામ) રહીમ

ગાંઠીયા – એક નિબંધ

ગાંઠિયા કચ્છ-સૌરાષ્ટ્રની મહાન પારિવારીક વાનગી છે ... લોક ફૂડ એટલે કે લોકખાણું છે.।। વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હાજર હોય છે. લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2018માં પણ અપાય છે. કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. … Continue reading ગાંઠીયા – એક નિબંધ

ધારદાર વગદાર દિલદાર સ્ટોરી

લેખક:- શ્રી જનકભાઈ આચાર્ય એક ઉંદર પોતાનું દર બનાવી કસાઈ ના ઘરમાં રહેતો હતો. ઉંદરે સંતાઈને જોયું. કસાઈ અને તેની પત્ની થેલીમાંથી કંઈક કાઢતા હતા.એને થયું કે કંઈક ખાવાનું બજારમાંથી આ લોકો લાવ્યા લાગે છે. પણ આતો એક ઉંદર પકડવાનું પાંજરું લાવેલા. ઉંદર ડરનો માર્યો વાડામાં ગયો ને આવું ખતરનાક પાંજરું આપણા માલિક લાવ્યા છેની … Continue reading ધારદાર વગદાર દિલદાર સ્ટોરી

એક રુકા હુવા ફૈસલા

BY Dr. SHARAD THAKAR "હું ય લીલોછમ અડીખમ ને સળંગ ભીનો, તું ય મુશળધાર થઇ જા, ધોધમાર થઇ જા.." 'મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?' નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય … Continue reading એક રુકા હુવા ફૈસલા