અલખ સમાચાર તા.8.7.2018
તાજેતર માં પૂર્વ પ્રમુખશ્રી નું અવસાન થતાં ખાલી પડેલી જગ્યા માટે શ્રી કચ્છ મેઘવંશી મારું વણકર સમાજ ઉગમણું પરગણું ની પીથોરા દાદા ના પ્રાગણ મા સમાજની મિટિંગ 7 જુલાઈ ના રોજ મિટિંગ યોજાઈ જેમાં પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય હોદેદારો ની નીચે જણાવેલ નામો અનુસાર વરણી કરવા મા આવી
શ્રી કચ્છ મેઘવંશી મારું વણકર સમાજ ના ચૂંટાયેલા હોદેદારો
પ્રમુખ શ્રી મંગરીયા શિવજીભાઇ આલાભાઈ(ભુજોડી)
ઉપપ્રમુખ શ્રી સંજોટ મેઘજીભાઈ હરજીભાઈ (કોટાય)
મહામંત્રી શ્રી બુચીયા પ્રેમજીભાઈ જગાભાઈ (શીરાચા)
મંત્રી શ્રી પ્રેમજીભાઈ ભીમજીભાઇ મકવાણા (બળદિયા)
ખજાનચી કોચરાણી આલારામ વસતાભાઈ (ગાંધીધામ)
સમાજે નવા ચૂંટાયેલા હોદેદારો ને શુભકામનાઓ પાઠવી હતી અને સમાજનો વિકાસ થાય એવી આશા વ્યક્ત કરી હતી