વોટ્સએપ મા આવ્યું નવું હવે સ્ટીકર પણ સેન્ડ કરવાની સુવિધા

નમસ્કાર મિત્રો, વોટ્સએપ માં નવું અપડેટ આવી ગયું છે જેમ તમે ફેસબુક મેસેન્જર મા જુદા જુદા સ્ટીકર સેન્ડ કરી શકો છો તેમ વોટ્સએપ મા પણ સ્ટીકર સેન્ડ કરી શકો છો whatsapp2.18.329 એન્ડ્રોઈડ વર્ઝન માં આ સુવિધાઓ આવેલી છે જો તમે ગૂગલ પ્લે પર બીટા ટેસ્ટર છો તો ત્યાંથી અપડેટ કરી શકો છો જે મિત્રો બીટા … Continue reading વોટ્સએપ મા આવ્યું નવું હવે સ્ટીકર પણ સેન્ડ કરવાની સુવિધા