આજનું પંચાગ

ⒸⓉ *પંચાંગ ૨૨ સપ્ટેમ્બર  – છેડા જ્વેલર્સ – આજનો સોના નો ભાવ ૪૬૯૯૦*
*Panchang 22 September – Chheda Jewellers – Today Gold Rate 46990*

*ધાર્મિક* – *સુવિચાર*
પ્રમાણિકતા રાખવી એ કોઈ ઉપર ઉપકાર કરવો એમ નથી .. પણ પોતાના હિત માટેની એક શ્રેષ્ઠ વિચારધારા છે !

*હેલ્થ ટીપ્સ*
એક લીંબુના રસમાં એટલી જ માત્રામાં પાણી મેળવી ભોજન બાદ કોગળા કરો. આ નુસખાને અપનાવવાથી દાંત સફેદ થઇ જાય છે અને શ્વાસની દુર્ગંધમાંથી છૂટકારો મળે છે.

*આજનો દિવસ*
૨૨ સપ્ટેમ્બર  ૨૦૨૦, મંગળવાર, વિ. સંવત ૨૦૭૬

“તિથિ” – અધિક આસો સુદ છઠ્ઠ

“દિન મહીમા” –
વિછુંડો, દક્ષિણ ગોલારંભ, વિષુવવૃત દિન, સાયન સૂર્ય તુલામાં ૧૯ઃ૦૨, રવિયોગ ૧૯ઃ૧૯ સુધી, બુધ તુલામાં ૧૬ઃ૫૯, વર્લ્ડ રોઝ ડે

“સુર્યોદય” – ૬.૨૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૩૨ થી ૧૭.૦૩

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૧૯.૧૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

*દિવસનાં ચોઘડિયા*
ચલઃ ૯.૩૦ – ૧૧.૦૦
લાભઃ ૧૧.૦૦ – ૧૨.૩૧
અમૃતઃ ૧૨.૩૧ – ૧૪.૦૨
શુભઃ ૧૫.૩૨ – ૧૭.૦૩

*રાત્રીનાં ચોઘડિયા*
લાભઃ ૨૦.૦૩ – ૨૧.૩૨
શુભઃ ૨૩.૦૨ – ૨૪.૩૧
અમૃતઃ ૨૪.૩૧ – ૨૬.૦૦
ચલઃ ૨૬.૦૦ – ૨૭.૩૦

*રાશી ભવિષ્ય*

“મેષઃ” (અ,લ,ઇ)-
આયાત નિકાસ વિદેશવ્યાપાર માં સારું રહે, દિવસ સારો રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
અંગત સંબંધોમાં સારું રહે, ગમતી વ્યક્તિ થી મુલાકાત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ધ્યાન રાખવું.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ.ટ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, આરામદાયક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માં સફળતા મળે, અટકેલ યોજના પુરી કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કોઈની જામીનગીરી ના કરવી, સંઘર્ષ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આનંદદાયક દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, આગળ વધવાની તક મળે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

વિડિયો જોવા અહીં કલીક કરો.
https://www.youtube.com/watch?v=vlqyCxZ41jU&feature=youtu.be

—————————————-
*સમાજ સાથે જોડાવા* નીચે લિંક પર ક્લિક કરી અમને મેસેજ મોકલો!

https://wa.me/919511000666?text=HelloSamaj

સર્વે જ્ઞાતિજનો ને આપણા સમાજની Mobile App ડાઉનલોડ કરવા વિનંતી

આ મેસેજ આપણા સમાજના અને પરિવાર ના સર્વે WhatsApp ગ્રુપમા ફોરવર્ડ કરશો !

કોમ્યુટ્રી  – એક ડ્રીમ પ્રોજેક્ટ !!

કોમ્યુટ્રી – એટલે કે કોમ્યુનીટી નુ ટ્રી,

આ મારુ એક સ્વપ્ન છે !

કેવુ થાય જો આપણી જ્ઞાતિના દરેક વ્યકિતને એક સળંગ ફેમિલી ટ્રી મા જોડવામા આવે !

સમાજના નવજાત બાળક થી લઈને આપણા પુર્વજો એ આંબામા  હોય !

સમાજની દરેક વ્યક્તિ સાથે આપણો શું સંબંધ થાય એ જાણી શકાય !

પિયર, મોસાળ અને સાસરાના સર્વે સંબંધોને એક સરખા માણી શકાય !

સમાજ ના સર્વે ડોક્ટર, લોયર, સીએ ની એક યાદિ બને !

સમાજ ની પ્રતિભાશીલ વ્યક્તિઓને એક સ્ટેજ મળે !

વ્યવસાય, નોકરી-ધંધા મા સૌ જ્ઞાતિજનો નો સાથ મળે !

મેડિક્લેમ, આવાસ, સ્કોલરશીપ જેવી સમાજ ની યોજનાઓનો લાભ મળે !

સગપણ નુ કાર્ય કેટલુ સરળ બની જાય !

==>

તો ચાલો.. આપણે સૌ સાથે મળીને આ સ્વપ્ન ને આકાર આપીએ !

ચાલો.. આપણી જ્ઞાતિનો એક વિશાળ આંબો બનાવીએ !

આ ભગીરથ કાર્ય મા મારી સાથે જોડાઓ !

કોમ્યુટ્રી App તમારા મોબાઈલમા ડાઉનલોડ કરો !

આ મેસેજ આપણા સમાજના સર્વે ગ્રુપમા શેર કરો !

સમાજ એક શક્તિ છે !
—————————————-

બધા જુઓ, ૮ ફોટો:
https://commutree.com/F/?I=2025219952

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s