નમસ્કાર મિત્રો,
વોટ્સએપ માં નવું અપડેટ આવી ગયું છે જેમ તમે ફેસબુક મેસેન્જર મા જુદા જુદા સ્ટીકર સેન્ડ કરી શકો છો તેમ વોટ્સએપ મા પણ સ્ટીકર સેન્ડ કરી શકો છો
whatsapp2.18.329 એન્ડ્રોઈડ વર્ઝન માં આ સુવિધાઓ આવેલી છે જો તમે ગૂગલ પ્લે પર બીટા ટેસ્ટર છો તો ત્યાંથી અપડેટ કરી શકો છો
જે મિત્રો બીટા ટેસ્ટર નથી તેઓ ને ગૂગલ પ્લે પરથી અપડેટ નહીં મળે એ મિત્રો નીચે આપેલી લિંક પર થી એન્ડ્રોઇડ ફાઈલ ડાઉનલોડ કરી ને મોબાઈલ મા ઇન્સ્ટોલ કરીને લાભ મેળવી શકશે જે મેં મારી દ્રાઈવ માંથી લીક શેયર કરી છે
ધન્યવાદ
WhatsApp 2.18.329 Apk:- Click Here